Women Benefited
Countries
Social Media Impressions
Total Follower
Couples Influenced
Seminars & Workshops
Authentic Research
Experience
Dr. Nidhiએ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી માંથી આયુર્વેદમાં ડોક્ટરેટ મેળવી અને કચ્છ-ભુજમાં 3 વર્ષ અને સુરતમાં વર્ષ મેડિકલ ઓફિસર તરીકે અનુભવ મેળવ્યો. આ દરમિયાન, તેઓએ સમજ્યું કે અનેક મહિલાઓ સ્ત્રી આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહી છે. જ્યારે તેઓ પોતે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હતા, ત્યારે PCOD અને અનિયમિત પિરિયડ્સની મુશ્કેલીઓ અનુભવવી પડી. પરંતુ યોગ, ધ્યાન અને જીવનશૈલીમાં સુધારો કરીને માત્ર 3 મહિનામાં નેચરલી કન્સીવ કર્યું.
આ અનુભૂતિએ તેમને તથાસ્તુ ક્લિનિક અને ગર્ભ સંસ્કાર વિદ્યાલયની સ્થાપના માટે પ્રેરિત કર્યા, જ્યાં તેઓ Certified International Prenatal & Postnatal Yoga Trainer અને Pregnancy Nutritionist બન્યા. તેમનું મિશન ૨૦૫૦ સુધી ૧ લાખ કપલ સુધી યોગ, ધ્યાન અને ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડવાનું છે, જેથી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો નવી પેઢી સુધી જળવાઈ રહે.
સોશિયલ મીડિયા પર તેમના 50 લાખથી વધુ વ્યૂઝ છે, અને અત્યાર સુધી 5000+ મહિલાઓને Online અને Offline યોગ અને ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આપી ચૂક્યા છે.
અમારી તથાસ્તુ સુખાકારી સેવાઓ વિશે પ્રશ્નો છે? તમારા વપરાશકર્તા પૂછે છે તે અહીં કેટલીક સામાન્ય પ્રશ્નો છે. જો તમને વધુ વિગતોની જરૂર હોય, તો નિઃસંકોચ પૂછો.
+91 88663-40545
nikidoshi1210@gmail.com
207 , Western business hub,near pratham circle, pal ,surat
Copyright © 2025 Tathastu Wellness, Website All Rights Reserved. Website Design and Development by Dhyanvi Technologies.
Copyright © 2025 Tathastu Wellness, Website All Rights Reserved. Website Design and Development by Dhyanvi Technologies.