તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપ
- શું આપ ઈચ્છો છો કે આપનું આવનારુ બાળક Healthy અને Happy આવે?
- ગર્ભ સંસ્કારની સાથે 9 મહિના ડોક્ટરનું Consultation અને Advice મળતી રહે?
- શું આપ ઈચ્છો છો કે આવનારુ બાળક Physically, Emotionally, Spiritually, Interactually ઉત્તમ બને?
" આ વિશ્વને શ્રેષ્ઠ બાળકની ભેટ આપવા જોડાવો તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપમાં! "
આ વર્કશોપમાં શું હશે ?
Preconceptional
Yoga
Pregnancy Yoga
Pranayam -
Meditation
Yoga For Easy
Delivery (Labour)
Garbhasamvad
(Womb Talking)
Garbhsanskar
Prayer & Chanting
Mantras
Special Guidance
On Breathing
Technique
Pregnancy Diet
Guideline &
Schedule
Couple Counseling
Happy pregnancy
activity
6 sessions per month till delivery
book &
materials
Couple bonding
activity
About Your Health Coach
ડૉ. નિધિ ખંડોર
આયુર્વેદિક ડોક્ટર, ગર્ભ સંસ્કાર ટ્રેનર, વુમન હેલ્થ કેર પ્રેક્ટિશનર - B.A.M.S
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી આયુર્વેદમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી.
મેડિકલ ઓફિસર તરીકે વાઈબલ કચ્છ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજમાં 3 વર્ષનો અનુભવ છે.
2019 થી વિજ્ઞાન અને સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત ગર્ભ સંસ્કારમાં નૈતિકતા કેળવવા માટે સુરતમાં તથાસ્તુ ક્લિનિક અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું*.
ગર્ભાવસ્થા સંબંધિત વિડિઓઝ પર YouTube પર 16K થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 11 લાખ વ્યુઝ મેળવ્યા છે.
હેપ્પી વુમન, હેલ્ધી વુમન પ્રોગ્રામ અને ગર્ભસંસ્કાર દ્વારા 5000 થી વધુ મહિલાઓના જીવનને સ્પર્શ કર્યું છે.
સગર્ભા સ્ત્રીઓમાં ખોરાક અને ફિટનેસની આદતોમાં પરિવર્તન લાવવા માટે પ્રમાણિત આંતરરાષ્ટ્રીય પ્રિનેટલ અને પોસ્ટ નેટલ યોગા ટ્રેનર અને પ્રમાણિત ગર્ભાવસ્થા ન્યુટ્રિશનિસ્ટ બન્યા.
ભારતને શ્રેષ્ઠ નાગરિકોની ભેટ મળે તેના માટે વધુને વધુ લોકો સુધી ગર્ભ સંસ્કારનું વેદિક તેમજ સાઇન્ટીફિક જ્ઞાન ઘર ઘર પહોંચાડવું એ Dr Nidhi નું વિઝન છે .
RECORDINGS ACESS
30 Days ₹1999
90 Days ₹2999
LIVE + RECORDINGS ACESS
30 Days ₹2999
90 Days ₹7499
What our clients say
અમારી તથાસ્તુ માતા ના અનુભવ વિશે જાણો
Disha Seth
Mumbai
Shruti Pujara
Dubai
Monika Shah
Surat
"સ્ત્રી જો સ્વસ્થ રહેશે તો અખોય પરિવાર, સમાજ, રાષ્ટ્ર સમૃદ્ધ રહેશે."
+91 88663-40545
nikidoshi1210@gmail.com
207 , Western business hub,near pratham circle, pal ,surat